સોનગઢ તાલુકાના સિંગપુર-વાઘનેરા ગામ વચ્ચે આવતી એક ખાડી કોતર નજીકથી એક મહાકાય અજગર જોવા મળતા સિંગપુર ગામના સરપંચે વનવિભાગ અને જીવદયા ગૃપ ઉકાઈને જાણ કરતાં ટીમના સભ્યો અને ફોરેસ્ટ સ્ટાફ ગુણસદાના નિલેશભાઈ પટેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અજગરને પકડી લીધો હતો. અજગરની લંબાઈ આશરે આઠથી નવ ફુટની છે. ગ્રામજનો અજગરને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application