Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણના પાટી ગામે ઘર પડી જતા વૃદ્ધા નું મોત,બે નો બચાવ 

  • August 25, 2020 

તાપી જિલ્લા ના ડોલવણ તાલુકા માં રાત્રી દરમ્યાન પડેલ વરસાદ ના કારણે ઘર પડી જવાની ઘટના પ્રકાશ માં આવી છે તાલુકા ના પાટી ગામે નવાથી ફળિયા માં રહેતા શાંતિબેન ગામીત નું કાચું ઘર વરસાદ ને કારણે પડી ગયું હતું જેને લઈ દબાઈ જવાથી 65 વર્ષીય શાંતિ બેન નું મોત નીપજ્યું હતું. જોકે ઘટના માં વૃદ્ધા ના વહુ અને દીકરા નો આબાદ બચાવ થવા પામ્યો છે ઘર પડી જવાની ઘટના ને લઈ તંત્ર દ્વારા રાહત  પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application