Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીર વયની બાળા નું લગ્ન ની લાલચે અપહરણ

  • August 24, 2020 

નર્મદા જિલ્લામાં વારંવાર સગીર બાળકી ઓને પટાવી લગ્ન ની લાલચે અપહરણ ના કિસ્સા વધતા જોવા મળ્યા છે. ત્યારે ગરુડેશ્વર પો.સ્ટે.માં આવોજ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના એક નાનકડા ગામ માં રહેતી 14 વર્ષ 3 મહિના ની સગીર વય ની બાળા ને જગુભાઈ જયરમભાઈ ભીલ (ઉ.૨૧)રહે ,સારીંગપુર તા.સંખેડા જી.છોટાઉદેપુર,હાલ રહે,સમઢિયાળા,તા.જી બોટાદ ગત તા.૦૪ ઓગસ્ટ ના રોજ સાંજના ના ક્લાક ચારેક વાગે પાનતલાવડી ગામથી કાયદેસરના વાલીપણા માથી લગ્ન કરવાના બદ ઈરાદે પટાવી અપહરણ કરી લઈ ગયો હતો. જોકે આ બાબતની જાણ થતાં બાળકી ના પરિવારે બાળા ની ઘણી શોધખોળ કરવા છતાં તેનો ક્યાંયે પત્તો ન મળતા આખરે આ સગીર દીકરી ના પિતા એ ગરુડેશ્વર પો.સ્ટે.માં અપહરણ કરનાર જગુ ભીલ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર ડિ.બી શુક્લ, કેવડીયા વિભાગ કરી ર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application