જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈને તાપી જિલ્લામાં આવેલા જંગલ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
નદી, નાળા ,ધોધ વરસાદ પડતાની સાથે ખીલી ઉઠયા છે..
વરસાદ પડતા ની સાથે સોનગઢ તાલુકાના ચિમેર ગામે આવેલ ચિમેર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
જંગલ વિસ્તારમાં સૌથી ઉંચાઈ થી પડતા ધોધ સહેલણીઓમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500