કોરોના વાયરસના કહેર વચ્ચે બારડોલીમાં એકજ દિવસમાં ૧૫ કેસ નોંધાયા છે, જેને લઇ લોકોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. તા.૨૧મી ઓગસ્ટ નારોજ એકી સાથે ૧૫ કેસ સામે આવતા તંત્ર પણ દોડતું થઇ ગયું હતું, બારડોલી નગર સહિત તાલુકામાં વધુ ૧૫ વ્યક્તિઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ સાથે બારડોલીમાં કોરોનાના કુલ આંક ૫૭૮ થયો છે.જે પૈકી ૪૩૮ દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ ૧૨૦ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ આંક કુલ ૨૦ નોંધાયો છે.
કોરોનાના કહેર વચ્ચે આજરોજ બારડોલી શહેર સહિત તાલુકામાં કુલ ૧૫ કેસ પોઝિટિવ..
(૧) ૫૯ વર્ષીય પુરુષ, શાલીગ્રામ સોસાયટી,ધામદોડ-બારડોલી,
(૨) ૨૮ વર્ષીય યુવક, શાલીગ્રામ સોસાયટી,ધામદોડ-બારડોલી,
(૩) ૨૩ વર્ષીય યુવતી, શાલીગ્રામ સોસાયટી,ધામદોડ-બારડોલી,
(૪) ૪૨ વર્ષીય મહિલા, શાલીગ્રામ સોસાયટી,ધામદોડ-બારડોલી,
(૫) ૬૫ વર્ષીય આધેડ,મહાદેવનગર-બારડોલી,
(૬) ૬૦ વર્ષીય મહિલા, મહાદેવનગર-બારડોલી,
(૭) ૫૫ વર્ષીય પુરુષ,શ્યામ સીટી,ઇસરોલી-બારડોલી ,
(૮) ૭૨ વર્ષીય આધેડ,દીપનગર-બારડોલી ,
(૯) ૫૨ વર્ષીય પુરુષ,સાર્થક સોસાયટી,ઇસરોલી-બારડોલી,
(૧૦) ૭૬ વર્ષીય મહિલા,બજાર ફળિયું,મઢી-બારડોલી,
(૧૧) ૨૧ વર્ષીય યુવક, બજાર ફળિયું,મઢી-બારડોલી,
(૧૨) ૫૩ વર્ષીય પુરુષ, બજાર ફળિયું,મઢી-બારડોલી,
(૧૩) ૪૮ વર્ષીય મહિલા, બજાર ફળિયું,મઢી-બારડોલી,
(૧૪) ૫૦ વર્ષીય પુરુષ,માર્કેટયાર્ડ,સુરાલી-બારડોલી,
(૧૫) ૫૦ વર્ષીય પુરુષ,મોટી ફળોડ-બારડોલી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500