Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરામાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો પ્રારંભ

  • June 07, 2018 

વડોદરાઃશહેરમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાઈ રહી છે. આ શિબિરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના તમામ મંત્રીઓ અને અલગ અલગ વિભાગના અધિકારીઓ હાજર રહેશે. ગુડ ગવર્નન્સની થીમ પર ત્રણ દિવસ સુધી આ ચિંતન શિબિર યોજાઈ રહી છે. શિબિરમાં અઢી કલાકના 7 સેશન યોજાશે.પ્રથમ દિવસે 2 સેશન, બીજા દિવસે 3 સેશન અને અંતિમ દિવસે 2 સેશન યોજાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application