વડોદરાઃશહેરમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાઈ રહી છે.આ શિબિરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના તમામ મંત્રીઓ અને અલગ અલગ વિભાગના અધિકારીઓ હાજર રહેશે.ગુડ ગવર્નન્સની થીમ પર ત્રણ દિવસ સુધી આ ચિંતન શિબિર યોજાઈ રહી છે.શિબિરમાં અઢી કલાકના 7 સેશન યોજાશે.પ્રથમ દિવસે 2 સેશન, બીજા દિવસે 3 સેશન અને અંતિમ દિવસે 2 સેશન યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application