ભરત શાહ દ્વારા રાજપીપળા :108 ઇમરજન્સી નર્મદા જિલ્લામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ઈ એમ ટી કર્મચારી બેહનો દ્વારા સહકર્મચારી (pilot) ને રાખડી બાંધી લોકોના જીવ બચાવવા માટે કટિબદ્ધ થાય છે. તથા નોર્મલ દિવસ કરતા તહેવારના દિવસે ઈમરજન્સી (અકસિડેન્ટ )વધવાની શક્યતાઓ વધુ હોય છે જેથી કરી નર્મદા 108 ઇમર્જન્સી ના કર્મચારીઓ દ્વાર અકસિડેન્ટ તેમજ અન્ય ટ્રોમા ની ઇમરજન્સી ને પોહચી વળવા પૂર્વ તૈયારી નું આયોજન કરેલું છે અને કોઈ પણ જાત ની ઈમરજન્સી પહોંચી વળવા ખડે પગે તૈયાર રહ્યા છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application