વ્યારા નગર ના ઢોડિયાવાડ વિસ્તાર માં સતકેવલ મંદિરે ભગવાન કરુણાસાગર ની જન્મજ્યંતી ની ભવ્ય ઉજવણી હાથ ધરાઈ હતી.સ્થાનિક આગેવાનો મહેશભાઈ ઢોડિયા ,પંકજભાઈ પટેલ ,કાંતિલાલ ,કમલેશભાઈ સહીત સ્થાનિક ભક્તો દ્વારા દરવર્ષે ની આ વર્ષે મહા સુદ બીજ ના દિને કરુણાસાગર ભગવાન ની જન્મજ્યંતિ ઉજવે છે.જેમાં ના ઢોડિયાવાડ વિસ્તાર માં સતકેવલ મંદિરે ભગવાન કરુણાસાગર ભગવાન ની પાલખી બેન્ડવાજા સાથે નીકળે છે. જે વ્યારા નગર ના વવિધ વિસ્તારો માં ફરે છે રાત્રે મંદિરે ભજનો ની ભક્તો દ્વારા ગવાયા હતા.પાલખી યાત્રા નું ભક્તો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application