અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ લાયકા ચોકડી ઉપર આવેલી જીત ટ્રાન્સપોર્ટ ઓફિસની પાછળ પાર્કિંગમાં ઉભેલી ચાર ગાડીઓમાંથી પાંચ બેટરીને ચોરી કરનાર ત્રણ તસ્કરોને ઝડપી લીધા છે પોલીસે તેમની પાસેથી સોડીની બેટરી રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઇડીસી માં લાયકા ચોકડી પાસે જીત લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ ની ઓફિસ આવેલી છે જેમાં 30 મી જુલાઈથી 31મી જાન્યુઆરી સુધીના સમયમાં ટ્રાન્સપોર્ટની ઓફિસની બહાર ચાર ગાડીઓ પાર્ક કરેલી હતી સમય અને તકનો લાભ ઉઠાવી તસ્કારોએ તાકી એક ટેન્કર માંથી એક્સાઇડની બેટરીઓ કિંમત 18000 આઇસર ટેમ્પામાંથી એક એક્સાઇડ ની બેટરી કિંમત 8500 બીજા એક આઇસર માંથી એક એમરોન બેટરી કિંમત 6500 અને ત્રીજા આઇસર માંથી પણ એક બેટરી એમરોન કિંમત 6500 મળીને કુલ 39 500 ની પાંચ બેટરીઓ ચોળી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા.
આ મામલે જીઆઇડીસી પોલીસ મથકમાં પી.આઈ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ટેકનિકલ સર્વે લંચ હતા હુમન્સ ઈન્ટેલિજન ના આધારે બેટરીઓની ચોરીઓ કરનાર કોણ તસ્કરો શાહબુદ્દીન સાબીર દિવાન, સહદેવ જયંતિ વસાવા અને સતીશ આનંદ પરમેશ્વરને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી ચોરી થયેલી બેટરી નંગ પાંચ જમા લીધી હતી. આ ત્રણેય વિરુદ્ધ ચોરીની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500