Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોના પોઝિટીવનાં નવા 3 કેસ નોંધાયા, 15 કેસ એક્ટિવ

  • July 22, 2022 

તાપી જિલ્લાનાં શુક્રવારનાં રોજ ત્રણ તાલુકામાં કોરોના પોઝિટીવનાં 3 કેસ સામે આવ્યા છે. જેમાં ડોલવણ તાલુકાનાં બેડા ગામનાં ચૌધરી ફળિયામાં 65 વર્ષીય પુરૂષ, વ્યારા તાલુકાનાં મગરકુઈ ગામનાં દાદરી ફળિયામાં 42 વર્ષીય મહિલા અને સોનગઢ તાલુકાનાં ખડકા ચીખલી ગામનાં નિશાળ ફળિયામાં 27 વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.




જયારે વધુમાં કોરોનાની સારવાર લઈ વધુ 4 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે અને આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટીવનાં કુલ 15 કેસ એક્ટિવ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application