ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ આજે ૨૮મી મેએ જાહેર કરવામાં આવ્યું હતું.જાહેર થયેલા પરિણામોમાં સુરત જિલ્લાએ મેદાન માર્યું છે અને જિલ્લાનું પરિણામ ૮૦.૦૬ ટકા આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું ૩૭.૩૫ ટકા આવ્યું છે.સમગ્ર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનું ધોરણ ૧૦નું પરિણામ ૬૭.૫૦ ટકા આવ્યું હતું.તેમજ તાપી જિલ્લાની વાત કરીએ તો ૫૮.૩૭ ટકા પરિણામ આવ્યું છે.
- જિલ્લાવાર ટકાવારી.............
- સુરત ૮૦.૦૬ ટકા
- જુનાગઢ ૭૮.33 ટકા
- રાજકોટ ૭૫.૯૨ ટકા
- મોરબી ૭૩.૫૯ ટકા
- ડાંગ ૭૨.૫૦ ટકા
- અમદાવાદ શહેર ૭૨.૪૨ ટકા
- દેવભૂમિ દ્વારકા ૭૧.૦૬ ટકા
- જામનગર ૭૧.૨૮ ટકા
- મહેસાણા ૭૧.૨૪ ટકા
- અમદાવાદ ગ્રામ્ય ૭૦.૭૭ ટકા
- દમણ ૭૦.૭૧ ટકા
- નવસારી ૭૦.૬૪ ટકા
- ગાંધીનગર ૭૦.૨૩ ટકા
- ભરૂચ ૭૦.૧૪ ટકા
- ભાવનગર ૬૯.૧૭ ટકા
- ગીર સોમનાથ ૬૯.૧૬ ટકા
- બોટાદ ૬૮.૪૦ ટકા
- કચ્છ ૬૮.૩૦ ટકા
- સુરેન્દ્રનગર ૬૭.૭૬ ટકા
- બનાસકાંઠા ૬૬.૮૬ ટકા
- વલસાડ ૬૬.૫૮ ટકા
- વડોદરા ૬૬.૦૦ ટકા
- અમરેલી૬૫.51 ટકા
- પોરબંદર ૬૨.81 ટકા
- પાટણ ૬૨.૦૪ ટકા
- નર્મદા ૬૦.૭૯ ટકા
- આણંદ ૬૦.33 ટકા
- સાબરકાંઠા ૬૦.૧૩ ટકા
- દાદરાનગર હવેલી ૫૯.૩૧ ટકા
- પંચમહાલ ૫૮.૪૧ ટકા
- તાપી ૫૮.૩૭ ટકા
- ખેડા ૫૮.૨૭ ટકા
- અરાવલ્લી ૫૬.૯૫ ટકા
- દીવ ૫૫.૮૦ ટકા
- છોટાઉદેપુર ૪૯.૦૬ ટકા
- મહીસાગર ૪૮.૮૫ ટકા
- દાહોદ ૩૭.૩૫ ટકા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application