Tapi mitra News-કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ હોઇ આવા કપરા સમયે વલસાડ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ આગળ આવી જરૂરિયાતમંદ લોકોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંઝલટ અને પોંઢાજંગલના અંતરિયાળ ગામોમાં વહીવટીતંત્ર દ્વારા ગરીબ અને જરૂરિયતમંદોને શાકભાજી (ડુંગળી, બટાટા) તથા અનાજકીટોનું વિતરણ કરાયું હતું. આમ આપત્તિના સમયે સેવાભાવી સંસ્થાઓ વહીવટીતંત્ર સાથે સંકલન કરીને લોકોની મદદ કરી કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application