Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં સવારનાં ૮ થી ૧૧ વાગ્યા સુધી ૨૬.૪૭ ટકા મતદાન

  • December 01, 2022 

આજે પ્રથમ તબક્કાનાં મતદાનમાં તાપી જિલ્લામાં સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લામાં સવારના ૦૮ થી ૧૧ વાગ્યા સુધી  કુલ ૧,૩૩,૮૬૪ મતદાન એટલે કે ૨૬.૪૭ ટકા મતદાન નોંધાયું છે. ૧૭૧-વ્યારા(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં કુલ-૩૦૮૦૫ પુરુષ અને કુલ-૨૬૩૨૫ મહિલાઓ, અન્ય ૩ મળી કુલ-૫૭૧૩૩ મતદારો મળી ૨૫.૬૧ ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ૧૭૨-નિઝર(અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારમાં કુલ-૩૮૨૫૬ પુરુષ અને કુલ-૩૮૪૭૫ મહિલાઓ મળી કુલ-૭૬૭૩૧ મતદારો મળી ૨૭.૧૫ ટકા મતદાન નોંધાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application