ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:નર્મદા ના Gvk emri 108 અને ખીલખીલાટ માં ફરજ બજાવતા 50 જેટલાં કર્મીઓને પ્રીત હોમિયોપેથી સંસ્થા દ્વારા હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું. આ દવા ત્રણ દિવસ લેવાની હોય છે તેનાથી રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.તેની અસર 15 દિવસ સુધી જોવા મળે છે અને કોઈ પણ જાતની બીમારીઓ સામે રક્ષણ મળે છે . Covid-19ની મહામારી વચ્ચે કામ કરતા 108 ના વોરિયર્સ કર્મીઓ માટે આ દવા એક બુસ્ટર ડોઝ તરીકે અપાઇ છે.તેમ નર્મદા 108 ના એક્ઝીક્યુટીવ મોહમ્મદ હનીફ બલુચી એ જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application