Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના કેલાઈ ગામે ઝાડ ઉપરથી નીચે પડેલા ૪૫ વર્ષીય ઇસમનું સારવાર દરમિયાન મોત

  • May 22, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ તાલુકાના કેલાઈ ગામે નિશાળ ફળીયામાં રહેતા ચંદુભાઈ ગોમીયાભાઈ ગામીત (ઉ.વ.૪૫) રહે,નિશાળ ફળિયું,કેલાઈ-સોનગઢ નાઓ ગત તારીખ ૫મી મે નારોજ પોતાના ખેતરમાં આવેલ ઝાડ ઉપરથી નીચે પડી જતા પ્રથમ સારવાર અર્થે સોનગઢ અને વ્યારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યાર બાદ વધુ સારવાર અર્થે સુરત ખાતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તા.૯મી મે નારોજ મોત નીપજ્યું હતું બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે અહેકો મહેન્દ્ર સુભાષભાઈ નોકરી-ખટોદરા પોસ્ટે સુરત નાઓએ જાણ કરી હતી,સોનગઢ પોલીસે બનાવ અંગે અકસ્માત મોત રજીસ્ટર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application