Tapi mitra News-કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત રોજ સુરત જિલ્લા અને શહેરના સંસદસભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને સુરતની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સમગ્રલક્ષી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ વિસ્તારમાં રોગચાળો અટકાવવાના પગલાંઓ સઘન બનાવવા સૂચનાઓ આપી હતી, તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application