Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણી લાશ બાબત

  • April 18, 2020 

Tapi mitra News-વલસાડના વાપી જી.આઇ.ડી.સી સેકન્‍ડ ફેસમાં આવેલા વૃદાવિઠ્ઠલ પોલીનેટ લીમીટેડ કંપનીના કમ્‍પાઉન્‍ડની પાછળ આવેલા ગટર નજીકથી તા.૧૫-૦૪-૨૦૨૦ના રોજ કોઇ અજાણ્‍યા ઇસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી છે. મૃતકની ઉ.વ આશરે ૩૨, ઘઉં વર્ણ, ઊંચાઇ આશરે પ.૨, તેના જમણા હાથ ઉપર હિન્‍દીમાં ‘ઉદેસીંગ' નું છુંદણું છે. તેના શરીરે બલ્‍યુ કલરનો ચેકસ વાળો આખી બાંયનું શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્‍ટ પહેર્યો છે. મૃતકના વાલી વારસોએ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાંધવા પોલીસ ઇન્‍સ્‍પેકટર, વાપી ઉદ્યોગનગર દ્વારા જણાવાયું છે. તાપીમિત્ર ન્યુઝ,તમામ લોકોને અપીલ કરે છે કે,બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહો - સતર્ક રહો - સુરક્ષિત રહો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application