Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોઇપણ બેન્કના ખાતામાંથી ઘરે બેઠા અથવા પોસ્ટ ઓફિસમાંથી રૂા.૧૦ હજાર સુધીનો ઉપાડ કરી શકાય છે:વધુ માહિતી માટે પોસ્ટમેન અથવા નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક સાધો

  • April 09, 2020 

ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:કોરોના મહામારીમાં જાહેર જનતાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે, આપના કોઇ પણ બેન્કનાં ખાતામાંથી રૂા. ૧૦ હજાર સુધીનો ઉપાડ કોઇ પણ વધારાના ચાર્જ વગર આપના ઘરે બેઠા કરી શકાય છે અથવા પોસ્ટ ઓફિસમાંથી પણ કરી શકાય છે. તેમજ આપના ખાતાની બેલેન્સની માહિતી તેમજ MINI STATEMENT ની સુવિધા પણ મળે છે, જેના માટે કોઇ ATM કાર્ડ કે ખાતા નંબરની પણ જરૂર નથી. ફક્ત આપના આધાર કાર્ડ નંબર અને મોબાઇલ નંબર દ્વારા ઉપાડ થઇ શકે છે, તેવી જાણકારી શ્રી ગોંવિદભાઇ પ્રજાપતિ, લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજરશ્રી,રાજપીપલા-નર્મદા તરફથી પ્રાપ્ત થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application