Tapimitra News-સુરત શહેરમાં કોરોના વાયરસને લઇ લોકડાઉનની પરિસ્થીતી ઉપસ્થિત થતાં જરૂરીયાતમંદ અને ગરીબ લોકોની હાલત કફોડી બની હતી. પરંતુ સરકારી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવતા તેઓને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. ખાસ કરીને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ સુરત અને હ્નામન એન્ડ નેચરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા જીલ્લા ન્યાયાલય કોર્ટ સંકુલમાં કામ કરતા ગરીબ અને જરૂરીયાતમંદ સફાઇ કામદારોને રાશનની કીટ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application