Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતાધારકોના ખાતામાં રૂા.૫૦૦/- જમા કરાશે

  • April 03, 2020 

Tapi mitra News-કોરોના વાયરસના ફેલાવાની પરિસ્‍થિતિ અત્‍યારે વૈશ્વિક મહામારી બની છે, ત્‍યારે આસ્‍થિતિને કેન્‍દ્ર સરકાર દ્વારા રાષ્‍ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવી છે. ત્‍યારે નાંણા મંત્રાલયની સુચના અનુસાર ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતાધારકોને ત્રણ માસ સુધી રૂા.૫૦૦/- સીધા બેંક એકાઉન્‍ટમાં જમા કરી સહાય આપવામાં આવશે. જેમના એકાઉન્‍ટના છેલ્લા આંકડા ૦ અથવા ૧ છે તેમના ખાતામાં તા. ૦૩/૦૪/૨૦૨૦, ૨ અથવા ૩ છે તેમના ખાતામાં તો ૦૪/૦૪/૨૦૨૦, ૪ અથવા ૫ છે તેમના ખાતામાં ૦૭/૦૪/૨૦૨૦, ૬ અથવા ૭ છે તેમના ખાતામાં ૦૮/૦૪/૨૦૨૦ અને ૮ અથવા ૯ છે તે ખાતામાં ૦૯/૦૪/૨૦૨૦ના રોજ નાણાં જમા કરાશે તેમ જણાવ્‍યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application