Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં ૮૦૧ વ્‍યક્‍તિઓના ૧૪ દિવસનો કવોરોન્‍ટાઇલ પૂર્ણ

  • March 30, 2020 

સંદીપ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,વલસાડ:નોવેલ કોરોના વાયરસ સામે તકેદારીના ભાગરૂપે ૧૪ દિવસના હોમ કવોરોન્‍ટાઇલમાં રાખવામાં આવેલા ૧૦૫૭ વ્‍યક્‍તિઓ પૈકી તા.૩૦/૩/૨૦૨૦ની સ્‍થિતિએ ૮૦૧ વ્‍યક્‍તિઓનો હોમ કવોરોન્‍ટાઇલ પૂર્ણ થયો છે. જ્‍યારે હાલમાં ૨૫૪ વ્‍યક્‍તિઓ હોમ કવોરોન્‍ટાઇલમાં અને બે વ્‍યકિતઓ સરકારશ્રીના આઇસોલેશન વોર્ડમાં છે. આજદિન સુધી જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. લોકડાઉનના અમલ દરમિયાન વાયોલન્‍સના ચાર કેસ તેમજ એક એફ.આઇ.આર. નોંધાઇ છે અને લોકડાઉનના અમલને વધુ કડક બનાવાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application