Tapimitra News-કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે અસંગઠિત ક્ષેત્રના બાંધકામ, ઓટો રિક્ષાચાલક જેવા શ્રમજીવીઓને આર્થિક સહાય આપવામાં આવનાર છે. જે માટે સુરત આર.ટી.ઓ. કચેરી ખાતેથી શહેરના ઓટો રિક્ષાચાલકોએ ફોર્મ મેળવીને ભરી જમા કરવાના રહેશે. જેથી ઓટો રિક્ષા યુનિયનના પ્રમુખશ્રી, હોદ્દેદારોએ આર.ટી.ઓ. કચેરી ખાતેથી ફોર્મ મેળવીને સર્વે રિક્ષાચાલકોના ફોર્મ જમા કરવા સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.
high light-ઓટો રિક્ષા યુનિયનના પ્રમુખશ્રી, હોદ્દેદારોએ આર.ટી.ઓ. કચેરી ખાતેથી ફોર્મ મેળવીને જમા કરાવવા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application