Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉનના સમય દરમ્યાન જરૂરિયાતમંદો માટે ભોજનસંબંધી વ્યવસ્થાની જરૂરિયાતના માર્ગદર્શન માટે સુડા કચેરીનો સંપર્ક કરવો

  • March 30, 2020 

Tapimitra News-સુરત શહેરી વિકાસ સત્તામંડળ, સુરત પ્રવર્તમાન વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા તા.૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉનના સમય દરમ્યાન જરૂરિયાતમંદો માટે ભોજનસંબંધી વ્યવસ્થાની જરૂરિયાતના માર્ગદર્શન માટે સુરત શહેરી વિકાસ સત્તામંડળની કચેરીના કંટ્રોલ રૂમના ટેલિફોન નં.૨૬૧-ર૫૦૦૦૫૦,ર૫૦૦૦૫૧ પર સવારે ૮.00 થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા દરમિયાન સંપર્ક કરી શકાશે. અન્ય કોઇ બાબતો માટે ડિઝાસ્ટર શાખાના કંટ્રોલ રૂમ નં.૧૦૭૭ પર સંપર્ક કરવા સુરત શહેરી વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application