Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:વિદેશી રૂપ લલના સાથે ચાર યુવકો ઝડપાયા:સેક્સ રેકેટનો પર્દાફાશ

  • May 07, 2018 

તાપીમિત્ર ન્યુઝ સુરતઃજહાંગીરપુરાના એક ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.જેમાં ૩ વિદેશી યુવતી સાથે ૪ યુવકોને ઝડપીને પોલીસ હવાલે કરાયા હતા. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા અંકુર હાઈટ્સના એક ફ્લેટમા દારૂની પાર્ટી ચાલતી હોવાની જાણ થતા મહિલાઓ ફ્લેટમા ઘુસી ગઈ હતી.જેમાં ૩ થાઈલેન્ડની યુવતી અને ૪ યુવકો દારૂની પાર્ટી કરતા પકડાયા હતા.જે પગલે લોકોએ તેમને પોલીસ હવાલે કર્યા હતા. જેથી તમામને હોસ્પિટલ ખસેડીને મેડિકલ તપાસ કરાઈ હતી.અંકુર હાઈટ્સમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, આ મકાનમાં કૂટણખાનું પણ ચાલે છે.જેના કારણે તેઓ ત્રાસી ઉઠ્યા છે.આ મુદ્દે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application