નવી દિલ્હી:ફાસ્ટટેગ નો અમલ આજથી એટલે કે 15મી ડીસેમ્બરથી લાગુ થશે નહીં,સુત્રો અનુસાર સરકારે એક મહિનાનો સમય ગાળો વધાર્યો છે. ફાસ્ટ ટેગની તંગી અને પુરતો સ્ટોક નહીં હોવાના લીધે, અમલ શરૂ કરવાના એક દિવસ પહેલા સરકારે ફરી મુદત લંબાવી દીધી છે અને હવે આની અમલવારી 15મી જાન્યુઆરીથી કરવામાં આવશે.ફાસ્ટટેગમાં ઉપયોગમાં લેવાતી RFID ચિપ્સ વિદેશથી આવે છે. આ આયાત પ્રક્રિયામાં લગભગ છ અઠવાડિયા લાગે છે.એટલે કે લોકો હવે વધુ એક મહિનો રોકડથી ટોલ ટેક્ષ ભરી શકશે તેમ જાણવા મળ્યું છે.ટોલ નાકા પર 75% લેન ફાસ્ટ ટેગ માટે જ રહેશે તેમ વધુમાં જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application