થર્ડ પાર્ટી દ્વારા કોલ આવેલ હતો અને જણાવ્યું હતું કે, સુરત શહેરનાં વેસુ વીઆઈપી રોડ વિસ્તારમાં એક પીડીતા તેમના ત્રણ બાળોકો સહીત મળી (ઘરેથી નિકળી) આવેલ 181 અભયમ હેલ્પલાઇનમાં પીડીતાનો મદદ માટે કોલ આવ્યો હતો તેમજ પીડીતા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓ વધારે કોઈ જવાબ નથી આપતા પીડીતાને સમજાવી તેમના ફેમિલીમાં સોંપવા માટે 181 પર કોલ કરેલ હતો.
જેથી ઉમરા 181 અભયમ ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પોહચી હતી અને પીડીતાને આશ્વાસન આપી હતી. તેમની સાથે વાતચીત કરતા પીડીતા ના કાઉન્સિલગ દરમિયાન પીડીતાની થોડી દિમાગી હાલત સારી નો હોય તેમ જાણાયેલ હતી પરંતુ પીડીતા પાસે વધુ આગળ પુછપરછ કરતા તેમના નાના બાળકો ફરવા જોવાનુ છે તેમ જણાવતા તેઓ સાંજે 6 વાગ્યા આસપાસ બસમા બેઠા બસ વાડા ભાઈએ તેમને બસ ડેપોમા લાવી ઉતારી દેતા તેઓ ભુલા પડતા ચાલતા ચાલતા બસ ડેપોથી વેસુ વીઆઈપી રોડ પહોંચ્યા તેઓ ઘરેથી એમના પતિને કીધા વગર નિકળેલ છે.
તેમ જણાવતા ઘરનો એડરેશ પીડીતાને થોડો યાદ હોય તે મેળવી પીડીતાને ઘરે લઈ જોઈ ફેમેલીમા પીડીતાના પતિ સાથે વાતચીત કરી તેમનુ અસરકારક કાઉન્સેલિંગ કરી તેમને સમજાવ્યા પતિને કાયદાકીય સમજ આપી તેમજ સોસયોલ મિડીયામા કેટલીક એવી અનગીનત ઘટનાઓ સામે આવે છે. તેમ સમજ પાડી પીડીતાને પણ સમજાવ્યા કે આ રીતે તેઓ ઘરેથી હવે પછી નિકળી નો જાય તેમજ તેમને ફરી મદદની જરૂર જણાય તો 181 ટીમનો સંપર્ક કરે તેમ જણાવી પીડીતાને ફેમેલીમા તેમના પતિ ને સોપેલ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500