અમદાવાદ:ગુજરાત સરદાર દ્વારા કલાસ વન અધિકારીઓની બદલી કરવાના હુકમો કરવામાં આવ્યા છે ત્યારે જીએસટીના અમલ બાદ પહેલીવાર ગુજરાતમાં મોટાપાયે બઢતી અને બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. કુલ ૭૧ રાજ્યવેરા અધિકારી વર્ગ-૨ને સહાયક રાજ્યવેરા કમિશનર વર્ગ-૧ તરીકે બઢતી સાથે બદલીના ઓર્ડર જાહેર કરી દેવામાં આવ્યા છે.જેમાં દક્ષિણ ગુજરાતમાં ૧૬ અધિકારીઓની બઢતી આપવામાં આવી છે.આ સાથે જ સુરત અન્વેષણ ૭ અને ૮ ને પણ એક-એક અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application