Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના જેસીંગપુરા ગામનો શખ્સ ગુમ થયેલ છે.

  • September 11, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા તાલુકાના જેસિંગપુરા ગામના કલ્યાણ ફળિયામાં રહેતો સુરેશભાઈ રેશમાભાઈ ચૌધરી (ઉ.વ.૫૦) નાઓ તા.૧૮મી ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ મગજની અસ્થિરતાના કારણે કંઈ કહ્યા વીના ઘરેથી નીકળી જઈ ગુમ થયેલ હોય પરિવારજનોએ વ્યારા પોલીસ મથકે જાણ કરી હતી.ગુમ થનાર સુરેશભાઇ ચૌધરીનો દેખાવ-મધ્યમ,વર્ણ-શ્યામ,ઊંચાઈ-૫ ફૂટ,૪ ઇંચ,પહેરવેશ-કાળા કલરનુ પેન્ટ તથા સફેદ-બ્લ્યુ કલરનું ચોકડી વાળી આખી બાયની શર્ટ પહેરેલ છે,ગુજરાતી, હિન્દી અને ચૌધરી ભાષા જાણે છે.ગુમ થનાર શખ્સ નજરે પડે તો વ્યારા પોલીસ સ્ટેશનના ૦૨૬૨૬-૨૨૦૦૩૩ નંબર પર જાણ કરવી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application