Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ મેળવવાની તક:સત્વરે સંસ્થાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો

  • September 10, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના નિઝર ખાતે કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ઓગષ્ટ ૨૦૧૯થી શરૂ થયેલા નવા સત્રમા પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલી રહી છે.આ સંસ્થામાં ઇલેક્ટ્રીશ્યન,વેલ્ડર (સ્ટ્રક્ચરલ),સુઇંગ ટેકનોલોજી જેવા વ્યવસાયોમાં કેટલીક બેઠકો ઉપલબ્ધ છે.જેમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ધોરણ-૮/૯ પાસ કે ધોરણ-૧૦ નાપાસ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સત્વરે સંસ્થાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે સંસ્થાના ફોન નંબર:૦૨૬૨૮-૨૪૪૬૯૪ ઉપર સંપર્ક સાધવા પણ જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application