Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે બીએસએનએલ ઓફિસે થી હવે આધારકાર્ડ ની પ્રક્રિયા કાર્યરત કરવામાં આવી

  • July 25, 2019 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે નવો આધારકાર્ડ કઢાવવા,સુધારા કરવા તેમજ તેની પ્રિન્ટ આઉટ કાઢવા માટે ફક્ત જિલ્લા કલેકટર કચેરી ખાતે થીજ કામગીરી કરવામા આવતી હતી જે ભારત સરકારના આદેશ થી આ કામગીરી હવે આહવા ખાતે આવેલ બીએસએનએલ ઓફિસે થી પણ ચાલુ કરી દેવામાં આવી છે.આ સંદર્ભે બીએસએનએલ ઓફિસના અધિક્ષક સરોજ કુમારે જણાવ્યું હતું કે ડાંગના સ્થાનિક લોકો હવે અમારી ઓફિસે થી પણ તેમનાં આધારકાર્ડ કઢાવવા ,સુધારા કરવા કે તેની પ્રિન્ટ આઉટ કલર કોપી મેળવવા અહીં થી મેળવી શકે છે જેમા જરૂરી પુરાવા રજૂ કરી નવા આધારકાર્ડ કાઢવા માટે કોઈ ફી નથી જ્યારે આધારકાર્ડ સુધારા વધારા કરવા માટે રૂ.50 અને કલર પ્રિન્ટ આઉટ ની ફી રૂ.30 લેવામાં આવશે તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application