Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઇ તાલુકા પંચાયત માં ભાજપ કોંગ્રેસ ભાઇ ભાઇ કોગ્રેસ ના બાગી સભ્ય સંકેત બંગાળ પ્રમુખ તરીકે આરૂઢ થતા કોગ્રેસ ના ગઢમા ગાબડુ:સ્થાનિક રાજકારણ માં ભુકંપ

  • July 25, 2019 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:કોંગ્રેસ નો ગઢ ગણાતી વઘઇ તાલુકા પંચાયત માં પ્રમુખ લલિતા ગાવિત ના મનસ્વી કારભાર ને લઇ ધણા સમય કોગ્રેસ માં ચાલી રહેલા આંતરિક વિખવાદ બાદ ખુદ કોગ્રેસના જ નારાજ સભ્યો એ ભાજપ સભ્યો સાથે મળી તાલુકા પ્રમુખ લલિતા ગાવિત વિરૂદ્ધ ત્રણ વાર અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કર્યા બાદ કોગ્રેસ ના સાત સભ્યો ભુગર્ભ માં ઉતરી ગયા હતા જે અવિશ્વાસ ની દરખાસ્ત રજુઆત કર્યા બાદ ભાજપ પાંચ અને કોગ્રેસ સાત સભ્યો મળી તાલુકા પ્રમુખ લલિતા ગાવિત વિરૂદ્ધ ગુરૂવારે અવિશ્વાસ નો પસ્તાવ મંજુર થયો હતો જેને લઇ કોગ્રેસ પાર્ટી માં હડકમ મચી જવા પામ્યો હતો જયારે આજ રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં કોગ્રેસ તરફેણ માં પ્રમુખ તરીકે વસંત તુંબડા તેમજ ઉપ પ્રમુખ તરીકે શકુંતલાબેન ઉમેદવારી નોંધાવી હતી પણ કોગ્રેસ ના નારાજ સાત સભ્યો એ ભાજપ કોગ્રેસ ભાઇ ભાઇ બની કોગ્રેસ ના ચુંટાયેલા સભ્ય અને માજી કારોબારી અધ્યક્ષ સંકેત બંગાળ ને પ્રમુખ તરીકે આરૂઢ કરાયા હતા જયારે ભાજપ ના મંગલેશ ભોયે ની ઉપ પ્રમુખ તરીકે વરણી કરાઇ હતી જે વરણી થયા બાદ કોગ્રેસ નો ગઢ નો ધરાશાઇ થતા ભાજપ કાર્યકરો માં ખુશીનો માહોલ સર્જાયો હતો જયારે આવનારા દિવસો માં બે નવા અધ્યક્ષો ની વરણી કરાશે. High વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:કોંગ્રેસ નો ગઢ ગણાતી વઘઇ તાલુકા પંચાયત માં પ્રમુખ લલિતા ગાવિત ના મનસ્વી કારભાર ને લઇ ધણા સમય કોગ્રેસ માં ચાલી રહેલા આંતરિક વિખવાદ બાદ ખુદ કોગ્રેસના જ નારાજ સભ્યો એ ભાજપ સભ્યો સાથે મળી તાલુકા પ્રમુખ લલિતા ગાવિત વિરૂદ્ધ ત્રણ વાર અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કર્યા બાદ કોગ્રેસ ના સાત સભ્યો ભુગર્ભ માં ઉતરી ગયા હતા જે અવિશ્વાસ ની દરખાસ્ત રજુઆત કર્યા બાદ ભાજપ પાંચ અને કોગ્રેસ સાત સભ્યો મળી તાલુકા પ્રમુખ લલિતા ગાવિત વિરૂદ્ધ ગુરૂવારે અવિશ્વાસ નો પસ્તાવ મંજુર થયો હતો જેને લઇ કોગ્રેસ પાર્ટી માં હડકમ મચી જવા પામ્યો હતો જયારે આજ રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં કોગ્રેસ તરફેણ માં પ્રમુખ તરીકે વસંત તુંબડા તેમજ ઉપ પ્રમુખ તરીકે શકુંતલાબેન ઉમેદવારી નોંધાવી હતી પણ કોગ્રેસ ના નારાજ સાત સભ્યો એ ભાજપ કોગ્રેસ ભાઇ ભાઇ બની કોગ્રેસ ના ચુંટાયેલા સભ્ય અને માજી કારોબારી અધ્યક્ષ સંકેત બંગાળ ને પ્રમુખ તરીકે આરૂઢ કરાયા હતા જયારે ભાજપ ના મંગલેશ ભોયે ની ઉપ પ્રમુખ તરીકે વરણી કરાઇ હતી જે વરણી થયા બાદ કોગ્રેસ નો ગઢ નો ધરાશાઇ થતા ભાજપ કાર્યકરો માં ખુશીનો માહોલ સર્જાયો હતો જયારે આવનારા દિવસો માં બે નવા અધ્યક્ષો ની વરણી કરાશે. High light:વધઇ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી દરમિયાન કવરેજ માટે આવેલા સ્થાનિક પત્રકારો ને પોલીસ તંત્ર દ્વારા હળધુત કરતા પત્રકારોએ નારાજગી વ્યકત કરી હતી. High light:વઘઇ તાલુકા પંચાયત માં કોગ્રેસ પક્ષ માંથી ચુંટાયેલા બાગી માજી કારોબારી અધ્યક્ષ સંકેત બંગાળ ભાજપ કોંગ્રેસ સાથે ભાઇ ભાઇ નીતી અપનાવી પ્રમુખ પદે આરૂઠ થયા બાદ ભગવો ખેસ ધારણ કરી લેતા કોગ્રેસ પક્ષ માં ખળભળાટ મચી જવા પામ્યો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application