Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે બારડોલીમાં વધુ 13 કેસ નોંધાયા,કોરોના દર્દીઓના કુલ આંક 644 થયો

  • August 29, 2020 

કોરોનાના કહેર વચ્ચે બારડોલીમાં વધુ 13 કેસ નોંધાયા,જેને લઇ આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે, તા.28 મી ઓગસ્ટ નારોજ બારડોલી તાલુકામાં કોરોનાના વધુ 13 કેસ સામે આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 644 થયો છે. જે પૈકી કુલ 510 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે,

 

હાલ 110 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આજદિન સુધી કુલ 24 દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 150 સેમ્પલ લેવાયા છે. તમામનો રીપોર્ટ પેન્ડીંગ,,

 

આજરોજ મળી આવેલ કોરોના પોઝીટીવ દર્દીઓ

 

(1) 46 વર્ષીય મહિલા, નિશાળ ફળિયું,હરીપુરા-બારડોલી

(2) 43 વર્ષીય પુરુષ, ક્રિષ્ના નગર-બારડોલી

(3) 13 વર્ષીય યુવતી, ક્રિષ્ના નગર-બારડોલી

(4) 44 વર્ષીય પુરુષ, જોગીફળિયું,ધામદોડ-બારડોલી

(5) 53 વર્ષીય પુરુષ, શક્તિ નગર,બાબેન-બારડોલી

(6) 26 વર્ષીય યુવક, સાંઈવંદના,બાબેન-બારડોલી

(7) 61 વર્ષીય પુરુષ, દેસાઈ ફળિયું,સરભોણ-બારડોલી

(8) 33 વર્ષીય પુરુષ, દેસાઈ ફળિયું,સરભોણ-બારડોલી

(9) 32 વર્ષીય પુરુષ, દેસાઈ ફળિયું,સરભોણ-બારડોલી

(10) 25 વર્ષીય મહિલા, દેસાઈ ફળિયું,સરભોણ-બારડોલી

(11) 50 વર્ષીય પુરુષ, ધામડોદ-બારડોલી

(12) 38 વર્ષીય મહિલા, માંગી ફળિયું-બારડોલી

(13) 64 વર્ષીય આધેડ, સ્વર વિલા સૃષ્ટી સોસાયટી-બારડોલી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application