નર્મદા:દેડીયાપાડાના કંજાલ ગામના ઝોનલ ઓફીસરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં
ડેડીયાપાડા વિધાનસભા બેઠકના કંજાલ બુથના ઝોનલ ઓફીસરને સસ્પેન્ડ કરતો હુકમ જીલ્લા કલેકટરે કર્યો છે. ઝોનલ અધિકારી કૌશિક કાથડને એક રિઝર્વ EVM અનેVVPATને ફાળવાયા હતાં જે તેઓ સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવવાના બદલે જીપ ગાડીમાં જ ભુલી ગયા હતાં. ફરજમાં બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરી રીસીવીંગ સેન્ટરના કર્મચારીઓની ભુમિકા અંગે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application