નવી દિલ્હી:કેન્દ્રની મોદી સરકારે તેમના કાર્યકાળના અંતિમ બજેટમાં ઉજ્જવલા યોજના હેઠળ ૮ કરોડ ગેસ જોડાણ આપવાનું એલાન કર્યું છે.સાથે જ સરકારે ગર્ભવતી મહિલાઓ માટે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાની ઘોષણા કરી.કાર્યવાહક નાણામંત્રી પીયુષ ગોયલે વચગાળાનું બજેટ રજુ કરીને કહ્યું કે,દેશમાં દરેક પરિવારને યોગ્ય કુકીંગની સુવિધા મળશે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,અમે ગરીબ મહિલાના જીવન સ્તરને ઉપર ઉઠાવવાના અનેક પ્રયાસો કર્યા છે.૭૦ ટકા મુદ્રા લોન મહિલાઓને મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application