Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉધનામાં જુગાર રમતા ૧૦ ઝડપાયા : પોલીસે કુલ રૂપિયા ૨૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો

  • September 27, 2021 

ઉધના રામદેવનગરમાં પોલીસે રેડ પાડી સ્ટ્રીટ લાઈટના અંજવાળામાં જાહેરમાં જુગાર રમતા ૧૦ જણાને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા ૨૬ હજાર કબજે કર્યા હતા.

 

 

 

 

ઉધના પોલીસના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના માણસોએ ગઈકાલે મોડી રાત્રે રામદેવનગર પ્લોટ નં-૧૨-૧૩ના પાકિંગના ઓટલા ઉપર સ્ટ્રીટ લાઈટના અંજવાળામાં જુગાર રમતા હરી બહેરા, રાજારામ દોરા, સંતોષ બિસોઈ, ગૌતમ બહેરા, ધોબા સ્વાઈ, અંસુ બહેરા,પપ્પુ મોર્યા, નિરંજન નાયર, સુનિલ પ્રધાન, ભગવાન નાયરને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા ૨૬,૬૦૦ કબજે કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application