Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાનશ્રીના અધ્યક્ષપદે યોજાયેલ ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ ઓફ સકસેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ભરૂચના ઔધોગિક એકમોના અગ્રણીઓએ નિહાળ્યું

  • September 29, 2023 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષપદે યોજાયેલ ″વાયબ્રન્ટ ગુજરાત સમિટ ઓફ સકસેસ″ કાર્યક્રમની જીવંત પ્રસારણ ભરૂચના ઔધોગિક એકમોના અગ્રણીઓએ નિહાળ્યું હતું. આ ઔધાગિક એકમોમાં અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ, ચેરરમેન તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઝઘડિયા જીઆઈડીસી અગ્રણીઓ તથા પાનોલી જીઆઈડીસીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહીને ″વાયબ્રન્ટ ગુજરાત સમિટ ઓફ સકસેસ″ કાર્યક્રમની જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application