ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતી
વિદેશ મંત્રી અને ગૃહમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી, અમિત શાહે પહલગામ હુમલાની માહિતી પણ આપી રાષ્ટ્રપતિ મુર્મૂને
પહલગામમાં થયેલ આંતકી હુમલા બાદ અઢી લાખ લોકોની રોજીરોટી ઉપર અસર
પહલગામ આતંકી હુમલા બાદ ભારત તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો
જમ્મુકાશ્મીરનાં ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ
પહલગામમાં જીવ ગુમાવનાર બે મિત્રોની અંતિમયાત્રા સાથે નીકળતા હાજર લોકોની આંખો ભીની થઈ