જમ્મુકાશ્મીરનાં ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ
જમ્મુ કાશ્મીરમાં ફસાયેલ કોઈપણ નાગરિકને ગુજરાતમાં સલામત લાવવા તાપી વહીવટી તંત્ર દ્વારા વિગતો મંગાવવામાં આવી
અમેરિકન નાગરિકોને જમ્મુકાશ્મીરની મુસાફરી ન કરવા સલાહ આપવામાં આવી
વિદેશ મંત્રી અને ગૃહમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી, અમિત શાહે પહલગામ હુમલાની માહિતી પણ આપી રાષ્ટ્રપતિ મુર્મૂને
પહલગામમાં થયેલ આંતકી હુમલા બાદ અઢી લાખ લોકોની રોજીરોટી ઉપર અસર
પહલગામ આતંકી હુમલા બાદ ભારત તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો