મૌની અમાસના શાહી સ્નાન કારણે ઉમટી પડેલી ભીડને ધ્યાનમાં રાખતાં અલ્હાબાદ હાઇકોર્ટે 28થી 30 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી
મહાકુંભમાં નાસભાગ બાદ નાગેશ્વર ઘાટ નજીક ભીષણ આગ, આગમાં અનેક ટેન્ટ બળીને થયા ખાખ
અલ્લાહાબાદ હાઈકોર્ટે હિન્દુ લગ્ન કાયદાને લઈ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો : એક જ વર્ષની અંદર હિન્દુ પતિ-પત્ની છૂટાછેડા ના લઇ શકે
છત્તીસગઢના નારાયણપુરમાં કુતુલ એરિયા કમિટીના 29 નક્સલીઓએ નારાયણપુર એસપી સામે આત્મસમર્પણ કર્યું
વ્યારાની ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકના બે કર્મચારીઓએ લોનના હપ્તાની રકમ માટે ધમકી આપી