સુરત જિલ્લાના માંગરોળના પાલોદ ગામે જે.બી. રો-હાઉસમાં રહેતા અને મૂળ રાજસમદ જિલ્લાના કાવગુડા ગામ (રાજસ્થાન)ના ૨૪ વર્ષીય હિતેશભાઈ જગદીશભાઇ ખટીકના પરિવારજનો વતનમાં લગ્નમાં ગયા હતા. હિતેશભાઇ પોતાના ઘરે હતો. તે તેમના ભાભીના ફોન પર મને શોધતા નહીં, હું જાવ છું. ભાઈ ભાભી સોરી, મમ્મી પપ્પા સોરી જેવો મેસેજ કરી ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનોએ હિતેશની શોધખોળ કરી હતી. પરંતુ ભાળ ન મળતા કોસંબા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application