Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં 24 વર્ષીય યુવકનું ઘટના સ્થળ પર મોત

  • March 17, 2023 

વાપીનાં ચણોદ ગામ દેસાઇવાડ ખાતે રહેતા કશ્યપ રમેશભાઈ પંચાલ (ઉ.વ.24) અર્સ કંપનીમાં એચ.આર. વિભાગમાં નોકરી કરતો હતો. જોકે તે બુધવારે સવારે ડ્યુક બાઇક નંબર GJ/15/DH/7001 લઇને નોકરીએ ગયો હતો. જ્યાંથી સાંજે ઘરે નીકળતી વખતે સરદાર ચોકથી વિનંતી નાકા તરફ જતા ડાયનામીક કંપની સામે રોડ ઉપર સાત વાગે સામેથી સ્પ્લેન્ડર બાઇક નંબર GJ/15/EA/3390 પર ડબલ સીટ આવતા ચાલકે પુરઝડપે ગાડી હંકારી સામેથી ટક્કર મારતા ત્રણેય લોકો રસ્તા પર પટકાયા હતા. જેમાં ડ્યુક ચાલક કશ્યપને માથામાં ગંભીર ઇજા અને પગમાં ફ્રેક્ચર થતાં સ્થળ ઉપર તેનું મોત થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application