Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં જમાદાર ફળિયામાંથી ગાંજા સાથે એક યુવક ઝડપાયો

  • April 23, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, સોનગઢનાં નવાગામનાં જમાદાર ફળિયા ખાતે રહેતો ભાવેશગીરી ઉર્ફે ગુડ્ડુ રાજેશગીરી ગોસ્વામી (ઉ.વ.27)નાં કબ્જામાંથી વનસ્પતિ જન્ય ગાંજો જેનું કુલ વજન 0.820 કિલો ગ્રામ જેની કિંમત રૂપિયા 8,200/- તથા 1 નંગ મોબાઈલ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા કુલ રૂપિયા 13,650/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો, જયારે આ કામે ગાંજો આપનાર મલેન્દ્ર ઉર્ફે રાજુ ચોર અજય સોનીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ યુવક વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application