કન્ટ્રક્શન ઓફ હાઇ લેવલ બ્રીજ ઓન દેગામા ટીચકપુરા રોડ ઓન મીંઢોળા રીવર વાલોડ ખાતે મીંઢોળા નદી પરના હયાત કોઝવેના સ્થાને હાઈ લેવલ બ્રીજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન નાગરિકોને અવર-જવર માટે મુશ્કેલી ન પડે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું બહાર પાડી દેગામાથી ટીચકપુરા રોડ (મીંઢોળા નદી ઉપર) બંધ કરી વ્યારા ખાતે આવવા-જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે હવે દેગામા-રૂપવાડા-કપુરા રોડ, દેગામા-શાહપુર-વ્યારા રોડ, દેગામા-બાજીપુરા-વ્યારા રોડનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું છે. આ જાહેરનામાનો અમલ તા.૧૨/૦૭/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application