Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક પર સવાર એકનું મોત, એક ઈજાગ્રસ્ત

  • January 10, 2024 

સુરત જિલ્લાનાં પીપોદરા નજીક હાઇવે પર ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં એકનું મોત થયું હતું. જ્યારે એકનો બચાવ થયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પીપોદરા જી.આઇ.ડી.સી. નજીક હાઇવે પરથી પસાર થતા બેકાબૂ બનેલા ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દઈને હાઇવે પરથી પસાર થતી બાઈકને અડફેટે લેતાં બાઈક પર બે સવાર બે પૈકી એકનું મોત થયું હતું. જ્યારે પાછળ બેસેલ એકનો નાની-મોટી ઈજા સાથે બચાવ થયો હતો. જયારે મરનારની લાશને પોસ્ટમોર્ટમ માટે પી.એમ. રૂમ પર ખસેડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application