સુરતનાં કડોદરા GIDC પોલીસ મથકમાં ગત 2 જૂનનાં રોજ વિદેશી દારૂનો ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે કડોદરા GIDC પી.આઈ. નાઓને મળેલી બાતમી આધારે તાંતીથૈયા ખાતેની સહયોગ હોટલ પરથી નાસતો ફરતો આરોપી આદેશ ઉર્ફ ચીટુ પ્રકાશભાઈ મોંહોતે (ઉ.વ.20, રહે.3 સૂર્યશું રેસિડેન્સી હલધરું, તા.કામરેજ જિ.સુરત) નાની અટકાયત કરી હતી. જોકે આરોપીનો ગુનાહિત. ઇતિહાસ તપાસતા અગાઉ પલસાણા, કામરેજ અને ડીંડોલી પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુનામાં પકડાઈ ચૂકયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application