Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેકાબુ બન્યો કોરોના : તાપી જિલ્લામાં ૧૧૫ નવા કેસ સાથે ૪૫૦ કેસ એક્ટીવ

  • April 22, 2021 

તાપી જિલ્લામાં બુધવારે કોરોના પોઝીટીવ દર્દીના ૧૧૫ નવા કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૧૬૨૬ કેસો નોંધાયા છે, આજરોજ વધુ ૨૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૧૧૦૩ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. હાલ ૪૫૦ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

 

 

 

 

 

કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૬૫ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૮ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૭૩  દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.૨૧મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના ૧૧૫ નવા કેસ નોંધાયા છે.

 

 

 

તાપી જિલ્લામાં ક્યાં-ક્યાં કેસ નોંધાયા ?? એક નજર કરીએ 

૧- ૩૨ વર્ષ , પુરુષ, દેગામા વચલુ ફળિયું 

૨- ૪૦ વર્ષ , પુરુષ, ધામોદલા ગાંધી ફળિયું

૩- ૨૨ વર્ષ , પુરુષ, બેડકુવા ડુંગરી ફળિયું

૪- ૩૨ વર્ષ , પુરુષ, તાલુકા પંચાયત વાલોડ  નજીક

૫- ૨૯ વર્ષ , પુરુષ, વાલોડ બજાર ફળિયું

૬- ૫૦ વર્ષ , પુરુષ, કુંભિયા નદી  ફળિયું

૭- ૩૯ વર્ષ , પુરુષ, વાલોડ નદી  ફળિયું

૮- ૩૪ વર્ષ , સ્ત્રી, અન્ધાત્રી આશારામ ફળિયું

૯- ૬૧ વર્ષ , સ્ત્રી, બેલદા નિશાલ ફળિયું

૧૦- ૩૩ વર્ષ , પુરુષ, બાજીપુરા ઘનશ્યામ નગર

૧૧- ૫૩ વર્ષ , પુરુષ, ધમોદલા નવાઉ ફળિયું

૧૨- ૩૨ વર્ષ , સ્ત્રી, ખેર રબારી ફળિયું

૧૩- ૪૦ વર્ષ , સ્ત્રી, દેગામા તકલી ફળિયું

૧૪- ૬૦ વર્ષ , સ્ત્રી, વેદછી મંદિર ફળિયું

૧૫- ૪૦ વર્ષ , પુરુષ, વાલોડ નવા ફળિયું

૧૬- ૫૬ વર્ષ , પુરુષ, વાલોડ મારુતિ ધામ

૧૭- ૨૧ વર્ષ , સ્ત્રી, વાલોડ ચાર રાસતા

૧૮- ૩૦ વર્ષ , પુરુષ, મંદિર ફળિયું . વેદછી

૧૯- ૩૩ વર્ષ , પુરુષ, દેલ્વડા નાયકી વદ

૨૦- ૪૦ વર્ષ , પુરુષ, વાલોડ નવા ફળિયું

૨૧- ૭૦ વર્ષ , સ્ત્રી, અલાગાટ જાવહર ફળિયું

૨૨- ૨૩ વર્ષ , પુરુષ, ભીમપોર પટેલ ફળિયું

૨૩- ૩૦ વર્ષ , સ્ત્રી, અલગટ દિવાન ફળિયું

૨૪- ૩૫ વર્ષ , સ્ત્રી, બુહારી તલાવ ફળિયું

૨૫- ૫૫ વર્ષ , પુરુષ, બુહારી કુંભાર વદ

૨૬- ૪૧ વર્ષ , પુરુષ, દેગામા વચલાઉ ફળિયું

૨૭- ૨૬ વર્ષ , પુરુષ, દેગામા ચીકી ફળિયું

૨૮- ૨૬ વર્ષ , સ્ત્રી, કુંભિયા નદી  ફળિયું

૨૯- ૪૨ વર્ષ , સ્ત્રી, બુહારી શિવ નગર

૩૦- ૩૭ વર્ષ , પુરુષ, કુંભિયા નદી  ફળિયું

૩૧- ૩૪ વર્ષ , પુરુષ, વાલોડ પોલીસ લાઇન

૩૨- ૩૫ વર્ષ , પુરુષ, વેદછી પટેલ ફળિયું

૩૩- ૨૮ વર્ષ , સ્ત્રી, સીએચસી વાલોડ

૩૪- ૨૮ વર્ષ , પુરુષ, નારણપુરા ઉચ્છલ

૩૫- ૩૭ વર્ષ , સ્ત્રી, ભીંબુદ્રક ઉચ્છલ

૩૬- ૪૨ વર્ષ , પુરુષ, ઉચ્છલ પોલીસ સ્ટેશન

૩૭- ૫૦ વર્ષ , પુરુષ, ઉચ્છલ

૩૮- ૩૫ વર્ષ , સ્ત્રી, ભડભુન્જા

૩૯- ૩૨ વર્ષ , સ્ત્રી, કરોડ

૪૦- ૩૦ વર્ષ , પુરુષ, બાબરઘાટ

૪૧- ૪૪ વર્ષ , પુરુષ, સેલુડ

૪૨- ૪૨ વર્ષ , સ્ત્રી, દાદરી ફાલિયા, ચિમર

૪૩- ૩૨ વર્ષ , પુરુષ, હોળી ફાલિયા, નાનાતરપાડા

૪૪- ૩૫ વર્ષ , સ્ત્રી, નિશાલ ફાલિયા, ધનમૌલી

૪૫- ૪૫ વર્ષ , પુરુષ, ઓલા ફાલિયા, અગાસવાન

૪૬- ૨૪ વર્ષ , પુરુષ, દાદરી ફાલિયા, મંડળ

૪૭- ૫૬ વર્ષ , પુરુષ, પિલર ફાલિયા, ગુંખડી

૪૮- ૩૧ વર્ષ , પુરુષ, ઉપ્લુ ફાલિયા, મોતાતારપાડા

૪૯- ૨૭ વર્ષ , પુરુષ, ઝાડી ફાલિયા, ચિખલપાડા

૫૦- ૩૬ વર્ષ , પુરુષ, સઈ ટાઉનશીપ, સોંગાધ

૫૧- ૫૧ વર્ષ , પુરુષ, દેવજીપુરા, સોનગઢ 

૫૨- ૫૦ વર્ષ , પુરુષ, જમનકુવા, સોનગઢ 

૫૩- ૪૦ વર્ષ , પુરુષ, જામખડી 

૫૪- ૫૭ વર્ષ , પુરુષ, રાનીઅંબા 

૫૫- ૩૫ વર્ષ , પુરુષ, જામનકુવા

૫૬- ૪૧ વર્ષ , પુરુષ, દેવજીપુરા, સોનગઢ 

૫૭- ૬૦ વર્ષ , સ્ત્રી, બંધારપાડા બજાર આલિયા -3

૫૮- ૩૨ વર્ષ , સ્ત્રી, ખડકચિખલી પટેલ આલિયા -3

૫૯- ૬૫ વર્ષ , સ્ત્રી, ધમોડી વદ નલિયા

૬૦- ૩૮ વર્ષ , પુરુષ, ગલકુવા નિશાલ આલિયા

૬૧- ૫૫ વર્ષ , પુરુષ, સરપંચ ફાલિયા, આમલીપાડા

૬૨- ૨૪ વર્ષ , સ્ત્રી, શિવાજીનગર, સોનગઢ 

૬૩- ૩૭ વર્ષ , સ્ત્રી, શિવાજીનગર, સોનગઢ 

૬૪- ૫૨ વર્ષ , પુરુષ, ખેરવાડા

૬૫- ૫૦ વર્ષ , પુરુષ, વાડિભેન્સરોટ

૬૬- ૫૮ વર્ષ , સ્ત્રી, વડ્ડા પ્ર.ભેન્સરોટ

૬૭- ૩૮ વર્ષ , સ્ત્રી, વાડિભેન્સરોટ

૬૮- ૨૮ વર્ષ , સ્ત્રી, ગ્હાસીમેધા

૬૯- ૪૬ વર્ષ , પુરુષ, સિસોર

૭૦- ૩૦ વર્ષ , પુરુષ, વેકુર

૭૧- ૫૫ વર્ષ , પુરુષ, સિંગપુર

૭૨- ૨૬ વર્ષ , પુરુષ, શ્રીરામ મંદિર નિઝર  તા નિઝર 

૭૩- ૨૪ વર્ષ , પુરુષ, શ્રીરામ મંદિર નિઝર  તા નિઝર 

૭૪- ૨૬ વર્ષ , પુરુષ, રામદેવ નગર નિઝર  તા નિઝર 

૭૫- ૩૩ વર્ષ , પુરુષ, રાયગઢ પીએચસી કોમ્પ્યુન્ડ

૭૬- ૨૯ વર્ષ , સ્ત્રી, રાયગઢ તાલુકા નિઝર 

૭૭- ૨૩ વર્ષ , સ્ત્રી, પિમ્પરીપાડા પીઓ રાયગઢ ખાતે

૭૮- ૫૫ વર્ષ , પુરુષ, રુમકિતાલાવ તાલુકા નિઝર 

૭૯- ૫૫ વર્ષ , સ્ત્રી, રુમકિતાલાવ તાલુકા નિઝર 

૮૦- ૫૫ વર્ષ , પુરુષ, રાયગઢ તાલુકા નિઝર 

૮૧- ૧૫ વર્ષ , પુરુષ, નિઝર 

૮૨- ૪૨ વર્ષ , સ્ત્રી, વેલ્ડા નિઝર 

૮૩- ૬૫ વર્ષ , સ્ત્રી, વેલ્ડા નિઝર 

૮૪- ૬૬ વર્ષ , પુરુષ,  અંતુર્લી પો. વાકા તા. નિઝર

૮૫- ૨૭ વર્ષ , સ્ત્રી, એટ.પો.રુમકીતાલાવ તા. નિઝર

૮૬- ૬૬ વર્ષ , પુરુષ, જેસિંગપુરા, દાદરી ફળિયું

૮૭- ૨૫ વર્ષ , પુરુષ, ડુંગરી ફળિયું  છિંડિયા

૮૮- ૪૬ વર્ષ , પુરુષ, વડકુઈ ગામથાન ફળિયું 

૮૯- ૫૬ વર્ષ , સ્ત્રી, ચિખાલવાવ નિશાલ ફળિયું 

૯૦- ૩૬ વર્ષ , સ્ત્રી, ચિખાલવાવ નિશાલ ફળિયું 

૯૧- ૪૨ વર્ષ , પુરુષ, ઉમરી ફળિયું  ખાનપુર

૯૨- ૩૦ વર્ષ , પુરુષ, બોરખડી નાની કુંડલ

૯૩- ૬૭ વર્ષ , પુરુષ, સદાકા ફળીયુ ટીચકપૂરા 

૯૪- ૭૦ વર્ષ , પુરુષ, ભાનાવડી

૯૫- ૬૨ વર્ષ , પુરુષ, કાનજાણ , મોટું ફળિયું 

૯૬- ૬૬ વર્ષ , સ્ત્રી, જેસિંગપુરા દાદરી ફળિયું 

૯૭- ૩૫ વર્ષ , સ્ત્રી, ચીખલીવાવ નિશાલ ફળીયુ

૯૮- ૪૮ વર્ષ , પુરુષ, બોરખડી ભાથી ફળિયું 

૯૯- ૭૦ વર્ષ , પુરુષ, શક્તિ નગર

૧૦૦- ૭૨ વર્ષ , સ્ત્રી, વિશ્વકર્મા મંદિર  ઉનાઈ માર્ગ

૧૦૧- ૩૯ વર્ષ , સ્ત્રી, કૃષ્ણ નગર

૧૦૨- ૩૯ વર્ષ , પુરુષ, જાગૃતિ સમાજ

૧૦૩- ૩૩ વર્ષ , સ્ત્રી, ફ્લાવરસિટી

૧૦૪- ૫૭ વર્ષ , સ્ત્રી, તોરાણ  રેસિડેન્સી વ્યારા

૧૦૫- ૫૫ વર્ષ , પુરુષ, ભાનાવડી કન્સારીઆ ફાલિયા

૧૦૬- ૯ વર્ષ , સ્ત્રી, કરંજખેડ સરપંચ ફળિયું

૧૦૭- ૬૦ વર્ષ , સ્ત્રી, કરંજખેડ સરપંચ ફળિયું

૧૦૮- ૧૮ વર્ષ , સ્ત્રી, કરંજખેડ સરપંચ ફળિયું

૧૦૯- ૨૧ વર્ષ , પુરુષ, તકિઆંબા, નિશાળ ફળિયું 

૧૧૦- ૨૫ વર્ષ , પુરુષ, તકિઆંબા, નિશાળ ફળિયું 

૧૧૧- ૬૫ વર્ષ , પુરુષ, કરંજખેડ સરપંચ ફળિયું 

૧૧૨- ૨૪ વર્ષ , સ્ત્રી, આગાપુર ભંડારી વાડ 

૧૧૩- ૫૮ વર્ષ , પુરુષ, ગડત જુનાનાકા  ફળિયા 

૧૧૪- ૭૨ વર્ષ , સ્ત્રી, કાકડવા, કોંકણ વાડ 

૧૧૫- ૭૫ વર્ષ , પુરુષ, કાકડવા, કોંકણ વાડ 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application