નવસારીનાં કંસારવાડમાં આવેલ મુરૂષર ઈવૈશ માં આંગડિયા પેઢીમાંથી આણંદના જવેલર્સને મોકલવામાં આવેલ પામંજમાંથી રૂ.૮,૩૦ લાખના ૮૪ ગ્રામ સોનાના દાગીના ઓછા નીકળતા ઈમ્પેક્ષના ભાગીદારે ટાઉન પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ વિજયભાઈ હેમરાજભાઈ શાન (૨હે, પટવાશેરી, મોટા ભજાર, નવસારી) કંસારવાડ મહાકાળી મંદિર સામે વિજય જ્વેલર્સના નામથી સોના-ચાંદીની દુકાન ધરાવે છે.
આ દુકાનમાં તેમના ભાઈ સંજય શાહ પાટીશન પાડી અલગથી મુરૂષર ઈમ્પેલના નામથી સોના-ચાંદીના દાગીના બનાવી આપવાની ધંધો કરે છે. તેમને આણંદના ચોકસી બજાર ખાતે આવેલ જી.આર. જવેલર્સ નામની પેઢી દ્વારા ૧૨૭૭૨૦ ગ્રામ સોનાની બંગડીઓ બનાવાનો ઓર્ડર મળ્યો હતો. જે દાગીના તૈયાર કર્યા બાદ બોકસમાં મુકી તેનું પાર્સલ તારીખ૧૯ એપિલના રોજ સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામાં તેમની દુકાનમાં કામ કરતા મિતુલ પટેલને નવસારીની આંગડીયા પેઢીમાં આપવા મોકલ્યો હતો. જે પાર્સલ ૨૧મી એપિલના રોજ સવારે આણંદની જી.આર. જવેલર્સમાં પહોંચતા બોકસમાં ખોલીને ચેક કરતા તેમાંથી ફક્ત ૪૫ ગ્રામની બે નંગ બંગડીઓ નીકળી હતી. જ્યારે ૨૪ ગ્રામ કિંમત રૂ.૮.૩૦ લાખની એક બંગડીઓ ગાયબ હતી. આ અંગે વિજયભાઈ સાહે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાય ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500