Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખરીનાં માંડવખંડકનાં યુવક સાથે ઓનલાઈન છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાઈ

  • April 24, 2025 

ચીખરી તાલુકાનાં માંડવખંડકમાં રહેતા યુવકને તમારા તથા તમારા મામાના ખાતામાં રૂ.૧૫ હજાર જમા થઈ જરો તમે UPI આઈડી મોકલો કહી લાલચમાં આવી ગયેલા યુવાને ૭૨,૯૫૪ રૂપિયા ગુમાવ્યા હતા. યુવકને છેતરાયાનું ભાન થતાં ખેરગામ પોલીસે જઈ ફરિયાદ નોંધવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતમાહિતી મુજબ, ચીખલી તાલુકાનાં માંડવખંડકમાં ગામના તડકળિયામાં સાયબર ફ્રોડનાં એક ઘટના બની છે જેમાં પિનશભાઈ જિતેશભાઈ પટેલ વેપાર સાથે સંકળાયેલા છે.


ગત તારીખ ૧૮મીએ સાંજે સાડા સાત વાગ્યે તેઓ પર હાજર હતા. એ વેળા તેમના મામા મુકેશભાઈએ ફોન કરી જણાવ્યું હતું કે, એક મોબાઈલ ઉપરથી કોઈનો ફોન આવ્યો હતો અને સમાવાળાએ કહ્યું હતું કે, તમારા ગૂગલ જેમાં ૧૫ હજાર જમા થયાતા છે. હું તો ગૂગલ પે ઉપયોગ નથી કરતો, જેથી તમે મોબાઈલ નંબર ઉપર ચાત કરી લો. આવી પિનલે અજાણ્યા મોબાઈલ નંબર ઉપર વાતચીત કરી હતી. સામાવાળા પિનલના મોબાઈલના ગૂગલ પે આઇડી ઉપર અલગ અલગ રિકવેસ્ટ મોકલી હતી. જે રિકવેસ્ટ એપ્રૂવ કરી પિન નંબર નાંખતાં જ યુપીઆઈ આઈડીથી ઓનલાઇન રૂ.૭૨૮પા ટ્રાન્સફર થઈ ગયા હતા. આવી યુવાનને ૧૫ હજારના ચક્કરમાં મોટી રકમ બંબેરી અજીણવાએ ઠગાઈ કર્યાનું ભાન થતાં તેવો ખેરગામ પોલીસ મથકમાં  નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application