Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ કરનાર યુવક સામે પોલીસ ફરિયાદ

  • August 23, 2021 

વ્યારામાં હરિયાણવી યુવકે એક યુવતી સાથે મિત્રતા કેળવી તેનીને લગ્ન કરવાનું વચન આપ્યા બાદ શરીર સંબંધ અવાર-નવાર બાંધી અંતે યુવતીને તરછોડી દેતા મામલો વ્યારા પોલીસ મથકે પહોંચો હતો.

 

 

 

 

 

મળતી માહિતી મુજબ, વ્યારા ખાતેની એક સોસાયટીમાં આવેલા ફ્લેટમાં યુવતી સાથે દુષ્કર્મ આચરી હરિયાણાના શખ્સે તેની સાથે દગો કર્યો હોવાના આક્ષેપ સાથે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી કે, આરોપી સુરજ રાજેશ (રહે.દલાલ ભવન રોહતક,હરિયાણા) એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી તેને ફોસલાવી અને પટાવીને તા.08/06/2021 થી તા.08/07/2021 સુધી તેનીની મરજી વિરુદ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધતો રહ્યો હતો અને પછી તરછોડી દેતા યુવક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.       


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application